જયા પાર્વતીના વ્રતને લીધે અમદાવાદનું કાંકરિયા લેક આજે મહિલાઓ માટે આખી રાત ખુલ્લુ રહેશે
અમદાવાદઃ જયાપાર્વતીના વ્રતનો આજે શુક્રવારે છેલ્લો દિવસ અને જાગરણ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુવતીઓ અને બાળકીઓ પરિવાર સાથે જાગરણ કરી શકે તેના માટે કાંકરિયા પરિસરને આખી રાત ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. દરમિયાન આજે જાગરણને લીધે પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કાંકરિયા લેક્ફ્રન્ટમાં આજે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી […]