અમદાવાદના રેલવે સ્ટેશનને 4000 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે, કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા આદેશ
અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું 4 હજાર કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવા આવશે. ત્યારે આ કામ નિર્ધારિત 5 વર્ષના સમયમાં પૂર્ણ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થાનિક રેલવે અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે રેલવે મંત્રીએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ્સની કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે રાજ્ય સરકાર સાથે મળી સંકલન સમિતિ બનાવવા […]