ધોરણ 10 ના પરિણામમાં ગુણ ચકાસણી બાદ સુધારો થયો હશે તેવા છાત્રોની માર્કશીટ શાળાઓને મોકલાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલી અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલા આખરી સુધારા દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મુકવામાં આવ્યો છે. અરજી કરેલા ઉમેદવારોએ પોતાનો રીપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.5-7 થી તા.15-7 સુધી સીટનંબર, મોબાઇલ […]


