ગુજરાતમાં ગેરકાયદે બિલ્ડિંગોને કાયદેસર બનાવવા માટે સરકાર વટહુક્મ જારી કરે તેવી શક્યતા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ગેરકાયદે બિલ્ડિંગોને કાયદેસરની કરવા માટે વિધાનસભામાં ખાસ કાયદો ઘડવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા ઈમ્પેક્ચ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. હવે બીયુ પરમિશન ના હોય […]