અમદાવાદમાં ભારે વરસાદને લીધે તમામ બગીચાઓ બંધ રહેશે,મ્યુનિ,કોર્પોરેશને લીધો નિર્ણય
અમદાવાદઃ શહેરમાં રવિવારે સાંજના પડેલા ભારે વરસાદે મ્યુનિ.કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી નાંખી હતી. અને શહેરના તમામ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અને સોમવારે બપોર સુધીમાં ઘણા વિસ્તારોમાં રોડ પર પાણી ઉતર્યા નહતા. ઉપરાંત શહેરના તમામ બગીચાઓમાં પણ પાણી ભરાયેલા છે. તેમજ વરસાદને કારણે વૃક્ષો પણ પડે તેવી સ્થિતિ છે. આથી મ્યુનિ.કમિશનરે તમામ બગીચાઓમાં શહેરીજનોના પ્રવેશ […]


