1. Home
  2. Tag "tobacco"

ભારત સહિત મોટાભાગના દેશોમાં તમાકુનું સેવન કરનારાઓની સંખ્યામાં ઘટાડો

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર મોટાભાગના દેશોમાં તમાકુનો ઉપયોગ ઘટી રહ્યો છે. WHO અનુસાર, વિશ્વમાં 15 વર્ષ અને તેથી વધુ વયના તમાકુનું વ્યસન કરનારાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં, 2000માં તમાકુનો ઉપયોગ કરનારા પુરુષોનો હિસ્સો 50.8 હતો અને 2025 સુધીમાં વધીને 45.7 થવાની ધારણા છે. તેમજ, મહિલાઓમાં આ ટકાવારી […]

ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુના પાકના પુરા ભાવ ન મળતા ખેડુતોએ હરાજી બંધ કરાવી

પાલનપુરઃ જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં સીઝનમાં પ્રથમ વખત તમાકુની હરાજી માત્ર રૂપિયા 700 રૂપિયાથી શરૂ થતા અને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ હલ્લાબોલ કરી માર્કેટયાર્ડ ઓફિસનો ઘેરાવો કર્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે સેક્રેટરીએ રૂપિયા 1000 પ્રતિ મણના ભાવથી હરાજી શરૂ કરવાની ખાતરી આપતા હરાજીનું કામ પૂન: શરૂ થયું હતું. સૂત્રોના […]

ન્યૂઝીલેન્ડમાં તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કરાયો

2008 પછી જન્મેલી વ્યક્તિ તમાકુની વસ્તુઓ ખરીદી નહીં શકે આવતા વર્ષથી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાનો પ્રયાસ નવી દિલ્હીઃ દુનિયામાં દર વર્ષે તમાકુથી થતા કેન્સરથી અનેક લોકો મૃત્યુ પામે છે. જેથી લોકો તમાકુ-સિગારેટ સહિતની વસ્તુઓથી દુર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો હતો. દેશમાં ભાવિ […]

બનાસકાંઠામાં તમાકુનું બમ્પર ઉત્પાદન, ડીસા માર્કેટ યાર્ડમાં 60 હજાર બોરીની આવક

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતરમાં બટાટા, રાજગરો અને તમાકુનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વર્ષે તમાકુનું ઉત્પાદન વધવાની સાથે-સાથે ભાવો સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની પ્રતિદિન 60 હજાર બોરીની આવક થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુનો પાક ફાયદાકારક બની રહ્યો છે. જિલ્લામાં […]

એક વર્ષમાં લાખો ટન ગુટખા થૂંકે છે ભારતીયો,આ રાજ્યના લોકો છે સૌથી આગળ

એક વર્ષમાં લાખો ટન ગુટખા થૂંકે છે ભારતીયો 1.564 મિલિયન ટન ગુટખા થૂંકે છે. ભારતીયો ઉતરપ્રદેશના લોકો આમાં સૌથી આગળ ભારતમાં તમે શહેરની ઘણી દિવાલો જોઈ હશે,જે ગુટખા થૂંકવાથી ગંદી થઈ જાય છે.તો, ડસ્ટબીન પાસે, રસ્તાની બાજુના થાંભલાઓ પર ગુટખા થૂંકવાના નિશાન જોવા મળે છે.લોકો પણ ગુટખાથી અનેક ઐતિહાસિક ઈમારતોને ગંદી બનાવી દે છે.કદાચ તમને […]

રાજકોટ: ડુપ્લીકેટ તમાકુ બનાવતું મીની કારખાનું જસદણમાં ઝડપાયું, પિતા-પુત્રની ધરપકડ

ડુપ્લીકેટ તમાકુ બનાવતું મીની કારખાનું ઝડપાયું પિતા-પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી પોલીસે 1.45 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે રાજકોટ: જસદણના આટકોટ રોડ પર જાણીતી કંપનીના નામે નકલી તમાકુ બનાવતા મીની કારખાના પર સ્થાનીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પિતા-પુત્રની ધરપકડ કરી હતી. બન્ને શખ્સો ડુપ્લીકેટ 138 તમાકું બનાવી માનવ શરીરને નુકસાન પહોંચાડે તેવી વસ્તુઓનુ વેચાણ […]

સુરતઃ માત્ર તમાકુનો વ્યવસાય કરતી દુકાનોને નિશાન બનાવીને ચોરી કરતા તસ્કરો ઝબ્બે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. ગુનેગારોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સુરતમાં પોલીસે 3 તસ્કરોને ઝડપી લીધા હતા. આ તસ્કરો દિવસે માત્ર તમાકુનો વ્યવસાય કરતી દુકાનોની રેકી કરતી હતી અને રાત્રિના સમયે ટાર્ગેટ કરેલી દુકાનમાં […]

તાઉ-તે વાવાઝોડાએ કેળ,પપૈયા, કેરી, તમાકું અને નાળિયેર સહિત કૃષિ પાકનો વિનાશ કર્યો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. તાઉ-તે […]

ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાઓ કરે છે તમાકુનું વધુ સેવન – નેશનલ સર્વે

ગુજરાતમાં તમાકુના સેવનને લઇને ચોંકાવનારી હકીકત આવી સામે ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ પ્રમાણમાં કરે છે તમાકુનું સેવન તમાકુનું સેવન કરતી મહિલાઓની સંખ્યામાં 1.3 ટકાનો વધારો થયો અમદાવાદ: તાજેતરમાં ગુજરાતમાં તમાકુના સેવનને લઇને ચોંકાવનારી હકીકત સામે આવી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં રાજ્યમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્યા ઘટી છે પરંતુ મહિલાઓની સંખ્યા વધી છે. રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code