હાઈવે પર ખર્ચ કરતા બમણો ટોલટેક્સ વસુલવા સામે ટ્રાન્સપોર્ટરની લડતનો પ્રારંભ
• અડાલજ-મહેસાણા હાઈવે પર ટોલબુથ સામે વિરોધ કરાયો, • વડોદરા-હાલોલ હાઈવે પરના ટોલપ્લાઝા પર વિરોધથી ટ્રાફિક જામ થયો, • ખર્ચ કરતા બમણી વસુલાત બાદ પણ વર્ષો સુધી ઉઘરાવાતો ટોલ અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે બનાવવાનો ખર્ચ વસુલવા માટે ટોલપ્લાઝા બનાવવામાં આવ્યા છે. જેમાં ઘણાબધા ટોલપ્લાઝા પર બમણાથી વધુ રકમ એકઠી કરી લીધા બાદ પણ વર્ષો સુધી ટોલ […]