દેશભરમાં ટામેટાના ભાવમાં મળશે વઘુ રાહત , હવે ટામેટા માર્કેટમાં ૪૦ રૂપિયે પ્રતિ કિલો મળવાની તૈયારી
દિલ્હીઃ- દેશભરમાં નેક ચીજ વસ્તુઓના ભાવમામ વઘારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી રોંજીંદા જીવનમાં વપરાશમાં આવતા ટામેટાના ભાવે ગૃહિણીઓનું બજેટ વિખોળ્યું હતું અનેક જગ્યાઓ પર ટામેટા 200 રુપિયે કિલો મળતા થયા હતા જો કે હવે ટામાટાના ભાવ 100 રુપિયે પ્રતિ કિલો સુઘી પહોંચતા થોડી રાહત અનુભવાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સરકાર […]