ભોજનમાં વધારે પડતુ મીઠુ ખાવાથી થાય છે આરોગ્યને ગંભીર અસર
WHO એ સોડિયમ ધરાવતા મીઠા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના આ પ્રયાસને ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. WHO એ લોકોને ઓછા સોડિયમ વાળું મીઠું ખાવાની અપીલ કરી છે. માર્ગદર્શિકામાં ખોરાકમાં સામાન્ય ટેબલ મીઠાને બદલે પોટેશિયમયુક્ત લો-સોડિયમ મીઠાનો ઉપયોગ કરવાની ભલામણ કરાઈ છે. આ ફક્ત પુખ્ત વયના લોકો […]