મહાકુંભઃ બોલિવૂડ કલાકારોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી
બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ, અભિનેત્રી નીના ગુપ્તા અને અભિનેતા સંજય મિશ્રા શુક્રવારે મહાકુંભમાં પહોંચ્યા હતા. બધા કલાકારોએ આ ભવ્ય કાર્યક્રમની પ્રશંસા કરી અને અહીંના વાતાવરણને અવિસ્મરણીય ગણાવ્યું હતું. બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે તેમને અને તેમના પત્ની પત્રલેખાને માતા ગંગા પ્રત્યે ઊંડો આદર છે. રાજકુમાર રાવે કહ્યું, “હું […]