ભરૂચમાં સ્કુટર પર જઈ રહેલી મહિલાનો જીવ પતંગની દોરીએ લીધોઃ 9 વર્ષની દીકરીનો બચાવ
ભરૂચઃ શહેરના ઝાડેશ્વર ખાતે આવેલી અરુણોદય બંગલોઝમાં રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ જવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનામાં તેમની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો […]