1. Home
  2. Tag "top"

IPL: પંડ્યા અને કોહલીની અડધી સદીની મદદથી RCBએ DCને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ સામે કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બંને બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે, RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું. ભુવનેશ્વર કુમારના 3-33, જોશ હેઝલવુડના 2-36 અને કૃણાલ અને સુયશ શર્માના જોરદાર પ્રદર્શનને […]

IPL: રાજસ્થાનને હરાવીને ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 23મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. આ જીત સાથે, ગુજરાતની ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી લીધી છે અને આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 217 રનનો વિશાળ […]

દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાં આ દેશ છે ટોચ ઉપર, જાણો ભારત ક્યાં ક્રમે

દુનિયાની દરેક વ્યક્તિ એવી જગ્યાએ સ્થાયી થવા માંગે છે જે તેના અને તેના પરિવાર માટે સુરક્ષિત હોય. આ ઉપરાંત, તેને રોજગારની તકો મળવી જોઈએ અને તેના બાળકોના શિક્ષણ માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. નમ્બિયો દ્વારા જાહેર કરાયેલા સલામત દેશોની 2025ની યાદીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ને વિશ્વનો બીજો સૌથી સુરક્ષિત દેશ ગણવામાં આવ્યો છે. અહીં […]

ગુગલ ઉપર સર્ચ કરાયેલા સેલિબ્રિટીશમાં આ ભારતીય ક્રિકેટર બીજા નંબર ઉપર

ભારતીય ટીમ ભલે કોઈ મેચ રમે કે ન રમે પરંતુ વિરાટ કોહલી ચર્ચામાં રહે છે. તેનું સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ હોય કે તેની સ્ટાઈલ, તેની મુસાફરીના સમાચાર પણ હેડલાઈન્સ બનાવે છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી ટ્રેન્ડમાં રહે છે. હાલમાં જ ગૂગલે એશિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટીઝની યાદી જાહેર […]

ICC : શાહીન આફ્રિદી ફરી એકવાર વન ડે બોલરોની રેન્કિંગમાં ટોપ ઉપર

પાકિસ્તાનના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ફરી એકવાર ICC પુરૂષોની ODI બોલરોની રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જે સ્થાન તેણે ગયા વર્ષે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન હાંસલ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની વિજયી શ્રેણીમાં આફ્રિદીના તાજેતરના પ્રદર્શને તેને ફરી એકવાર ટોચના સ્થાને પહોંચવામાં મદદ કરી, જ્યાં તેણે ત્રણ મેચમાં આઠ વિકેટ લીધી. આફ્રિદી પછી […]

ભારતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં ગુજરાત મોખરે: કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ

અમદાવાદમાં ઉદ્યોગ સભાનું આયોજન કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો રહ્યાં હાજર અમદાવાદઃ ઇન્ડિયા ચેમ 2024 દરમિયાન, 13માં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ ઓન કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) ના સહયોગથી અમદાવાદમાં એક ઉદ્યોગ સભાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

T20 વિશ્વ કપમાં પપુઆ ન્યૂ ગીનીને હરાવીને અફઘાનિસ્તાન ગ્રૂપ-Cના પોઈન્ટ ટેબલમાં ટોચ પર

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024માં ગ્રૂપ સ્ટેજની મેચમાં અફઘાનિસ્તાને પપુઆ ન્યુ ગીનીને સાત વિકેટે પરાજય આપી ગ્રૂપ-સીના પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. પપુઆ ન્યુ ગીની 95 રને ઓલઆઉટ થયા બાદ અફઘાનિસ્તાને ત્રણ વિકેટે 101 રન નોંધાવી મેચ જીતી લીધી છે. અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેધરલેન્ડ્સને 25 રને પરાજય આપી ગ્રૂપ-ડીમાં બીજા સ્થાને […]

ભારતના શક્તિશાળી 100 આગેવાનોમાં ટોપ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 2024ના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ ઉપર છે. જ્યારે આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રખ્યાત બિઝનેસમેન ગૌતમ અદાણી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો પણ ટોપ 10માં સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને […]

ICC રેન્કિંગઃ T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાને

નવી દિલ્હીઃ ICC એ તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતનો સ્ટાર સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાન પર છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન આ રેન્કિંગ હાંસલ કર્યું હતું. ત્યારથી તે સતત સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. આ સિવાય શુભમન ગિલની T20 રેન્કિંગમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. તેણે ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં […]

યુરોપીયન દેશોને ઓઈલની નિકાસમાં ભારત ટોપ ઉપર, પ્રતિ દિન બે લાખ બેરેલથી વધુની નિકાસ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને પગલે રશિયા ઉપર અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચેના સંબંધ વધારે મજબુત બન્યાં છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોના વિરોધ છતા ભારતે રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલની ખરીદીની ઈચ્છા વ્યક્ત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code