સુરતમાં વ્યાજખોરોના વધતા જતાં ત્રાસ સામે પોલીસે લોક જાગૃતિ લાવવા લોકદરબાર યોજ્યો
સુરતઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાજખોરોનો ત્રાસ હોવાથી તોતિંગ વ્યાજ વસુલતા વ્યાજખોરોના નશ્યત કરવા હવે પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે સુરત પોલીસે છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લોકો જ્યાં સુધી પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ન આવે ત્યાં સુધી પોલીસ પગલાં લઈ શકતી […]