1. Home
  2. Tag "Tourists"

ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

પરપ્રાંતના પ્રવાસીઓને ફીઝીકલ પ્રક્રિયામાં સમય બગાડવો નહીં પડે, ટ્રાયલ રન સફળ થતાં હવે આવતા મહિનાથી સુવિધા અમલમાં આવશે, બહારના પ્રવાસીઓએ આધારકાર્ડ, ઓળખના દસ્તાવેજો ઓનલાઈન આપવા પડશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે શરાબની પરમિટના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ […]

નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા સરકારના પ્રયાસ

નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને ઋષિકેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસો કરાય રહ્યા છે. ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર […]

ભારતની આ ગુફાઓ પ્રવાસીઓને આકર્ષે છે, ઈતિહાસ સાથે સંબંધ

ભારતમાં તાજમહેલ, લાલ કિલ્લો, હવા મહેલ અને કુતુબ મિનાર જેવી ઘણી ઐતિહાસિક ઇમારતો છે, જે મુઘલો, રાજપૂતો અને અન્ય શાસકો દ્વારા બનાવવામાં આવી હતી. આ તેમના નિવાસસ્થાન તરીકે અથવા કોઈ ખાસ હેતુ માટે બનાવવામાં આવ્યા હતા. આજે આ બધી ઐતિહાસિક અને સુંદર જગ્યાઓ એક મહાન પર્યટન સ્થળ છે. આ સાથે, ભારતમાં કેટલીક ગુફાઓ પણ પ્રવાસીઓને […]

છોટાઉદેપુર: કવાંટમાં પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનું અનોખું આકર્ષણ

સુરતઃ કુદરતી સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો નર્મદા નદીનો કાંઠા વિસ્તાર હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યોની સરહદોના ત્રિવેણી સંગમ પર આવેલા તુરખેડા, ધારસિમેલ અને ખોખરાના ધોધ અને આસપાસની પર્વતમાળાઓનું કુદરતી સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાએ પ્રાણ પૂર્યા કુદરતી સૌંદર્યમાં ચોમાસાની ઋતુમાં […]

ભારતમાં આ ચાર સ્થળ પર બનેલા છે ગ્લાસબ્રિજ, પ્રવાસીઓને મળશે રોમાંચક અનુભવ

જો આપણે ભારતના કુદરતી સૌંદર્યની વાત કરીએ તો, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, અદ્ભુત અને સુંદર સ્થળો છે જે મનને મોહિત કરે છે. આપણા દેશમાં, ઐતિહાસિક કિલ્લાઓ અને મહેલોથી લઈને સમુદ્રના ઉંચા ઉછળતા મોજાઓના રોમાંચ, પર્વતોની સુંદરતા અને શાંતિથી લઈને અદ્ભુત સ્થાપત્ય કાર્ય સુધીની દરેક વસ્તુનું ચિત્રણ કરતી રચનાઓ છે, જેમાંથી એક ગ્લાસ બ્રિજ […]

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 65 કરોડથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ તેના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. ગયા વર્ષે, 65 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. ધાર્મિક પર્યટનને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી રોજગાર અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યામાં ભવ્ય […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે

નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે […]

ભારતના આ એરપોર્ટ ખૂબ જ સુંદર છે, પ્રવાસીઓના આકર્ષણથી ઓછા નથી

એવું કહેવાય છે કે કેટલીકવાર મંઝિલ કરતાં પ્રવાસ વધુ સુંદર હોય છે. આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાનામાં સુંદર છે અને આ જગ્યાઓની સફર પણ ખૂબ જ મજેદાર અને સુંદર છે. જો તમે ફ્લાઈટ દ્વારા મુસાફરી કરો છો, તો આજે અમે તમને ભારતના કેટલાક સુંદર એરપોર્ટ વિશે જણાવવા […]

પાટણની રાણકી વાવ પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

વર્ષ 2024 માં કુલ 62 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત 2024માં પ્રવાસીઓને લીધે કુલ 65 કરોડની આવક થઈ વર્ષ 2023 કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો થયો વધારો   અમદાવાદઃ ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. આવા હેરિટેજ સ્થળોનો વિકાસ કરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. જેમાં પાટણની રાણીના વાવ યાને રાણકી વાવનો […]

રશિયાઃ નવો પ્રવાસી ટેક્સ અમલમાં આવ્યો, હવે પ્રવાસીઓ રોકાણના ખર્ચના વધારાના 1 ટકા ચૂકવશે

રશિયામાં બુધવારથી નવો પ્રવાસી ટેક્સ અમલમાં આવ્યો છે, જે રિસોર્ટ ફીનું સ્થાન લેશે. 1 જાન્યુઆરી, 2025 થી પ્રાદેશિક પ્રવાસન માળખાને મજબૂત કરવા માટે તબક્કાવાર યોજના અનુસાર હોટલ અને અન્ય આવાસમાં રોકાતા પ્રવાસીઓએ તેમના રોકાણના ખર્ચના વધારાના 1 ટકા ચૂકવવા પડશે. આ ટેક્સ જુલાઈ 2024 માં રશિયન ટેક્સ કોડમાં કરવામાં આવેલા સુધારાઓ હેઠળ રજૂ કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code