1. Home
  2. Tag "tourists flock"

જન્માષ્ટમીના મીની વેકેશનને લીધે સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

પ્રવાસીઓ બોટિંગ, સ્કાય સાયકલિંગ અને ઝીપ લાઇન જેવી એડવેન્ચર્સને માણી રહ્યા છે, વરસાદી વાતાવરણને લીધે મીની કાશ્મીર જેવો માહોલ, તમામ હોટેલો, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ સિટી હાઉસફૂલ સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલ સાપુતારા માન્સુન ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે.પ્રવાસીઓમાં મોન્સૂન ફેસ્ટિવલને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ […]

માઉન્ટ આબુમાં વરસાદી મોસમને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

માઉન્ટમાં કૂદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું, પહોડામાંથી વહેતા ઝરણાને નિહાળીને પ્રવાસીઓ રોમાંચક બન્યા, માઉન્ટમાં નખી તળાવ થયું ઓવરફ્લો અમદાવાદઃ ગુજરાતની સરહદ પર રાજસ્થાનમાં આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજકાલ વરસાદી માહોલમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. વાદળોથી ઘેરાયેલા પર્વતિય વિસ્તારમાં ખળખળ વહેતા ઝરાણાં જોવા મળી રહ્યા છે, અને વરસાદી સીઝનને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ […]

નાતાલનું વેકેશન, સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં, હોટલ- રિસોર્ટ હાઉસફુલ

ગુજરાત જ નહીં પરપ્રાંતના પ્રવાસીઓમાં પણ વધારો, ગીર નેચર સફારી પાર્કમાં વનરાજોને નિહાળતા પ્રવાસીઓ, સોમનાથમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ જુનાગઢઃ નાતાલની રજાઓને કારણે સાસણ ગીરમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. માત્ર ગુજરાતના જ નહીં પણ પરપ્રાંતના તેમજ વિદેશમાં વસવાટ કરતાં એનઆરઆઈ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા અને પ્રકૃતિનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code