કચ્છના ધોરડો સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યાં
ઉત્તરાણના પર્વ પહેલા જ ધોરડો ટેન્ટસિટી-રિસોર્ટ સહિત તમામ હોટલો હાઉસફુલ ધોરડો, ધોળાવીરા પ્રાગમહેલ, છતરડી, માંડવી, માતાના મઢ, હાજીપીર, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ, ભૂજઃ હાલ ઉત્તરાણની રજાઓને લીધે કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ચમકેલા ધોરડોના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો […]