અલંગમાં શિપમાંથી ઝેરી કેમિકલ દરિયામાં છોડાતા અનેક માછલાં, કરચળા અને પક્ષીઓનાં મોત
દરિયામાં ડામર જેવું 3 ઇંચનું પડ જામ્યું, દરિયાકાંઠે મૃત માછલીઓ-કરચલા પક્ષીઓ તણાઆ આવ્યા, તળાજાના પ્રાંતએ GPCBને જાણ કતરી ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપિંગ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા એક શિપમાંથી ઝેરી કેમિકલ દરિયામાં છોડાતા દરિયાનું પાણી દૂષિત બનતા અનેક માછલાંઓ, કરચલાંઓ અને પક્ષીઓના મોત નિપજતા વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ વિસ્તારના નાગરિકો અને પર્યાવરણવિદોએ પ્રાંત […]