1. Home
  2. Tag "tractor-bike accident"

સમી-રાધનપુર હાઈવે પર ટ્રેકટરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

પાટણ, 27 જાન્યુઆરી 2026:  રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ  પાટણના સમી-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. સમી-રાધનપુર હાઈવે પર ખોડિયાર હોટલ નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.  આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો […]

દાંતાના મંડાલી નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવાનોના મોત

પાલનપુરઃ જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની વિગતો […]

ધ્રાંગધ્રા હાઈવે પર સુસવાવ ગામના પાટિયા નજીક ટ્રેકટરે બાઈકને ટક્કર મારતા બેનાં મોત

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ધ્રાંગધ્રા હાઈવે પર સુસવાવ ગામના પાટિયા નજીક બન્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેકટરે સામેથી આવી રહેલા બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવતીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે ટ્રેકટરનાચાલક સામે ગુનો દાખલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code