ભારત બંધના એલાનને વડોદરાના વેપારીઓનું પણ સમર્થન
અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ખેડૂતોએ તા. 8મી ડિસેમ્બરે દેશવ્યાપી બંધના એલાનની જાહેરાત કરી છે. જેને દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ સમર્થન કરી રહી છે. દરમિયાન ગુજરાતના ખેડૂતોએ બંધના એલાનને સમર્થન આપ્યું છે. તેમજ રાજ્યના અલગ અલગ 17 જેટલા ખેડૂત સંગઠનોએ ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને બંધના એલાન […]