1. Home
  2. Tag "traffic jam problem"

સુરતમાં સરથાણાથી કામરેજ સુધી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન

સુરત, 23 ફેબ્રુઆરી 2026: શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા સરથાણા જકાતનાકાથી લઈને કામરેજ ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. દરરોજ રાતના સમયે ખાનગી લક્ઝરી બસોના આડેધડ ખડકલાને કારણે […]

થાનગઢમાં ધોળેશ્વર રેલ ફાટક પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન

ટ્રાફિકને ક્લીયર કરવામાં પોલીસ કે હોમગાર્ડના જવાનો હાજર રહેતા નથી થાનગઢના વેપારીઓએ પણ અનેક રજુઆતો કરી છે અન્ય એક ફાટક પર 7 વર્ષથી બ્રિજનું કામ ચાલે છે, પણ પુરૂ થતું નથી સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢમાં રેલવે ફાટક પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. થાનના ધોળેશ્વર રેલવે ફાટક બંધ થતાં જ  બન્ને […]

પાલિતાણામાં ટ્રાફિકજામની વારંવાર સર્જાતી સમસ્યાથી વાહનચાલકો પરેશાન

પાલીતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણા શહેરની ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. જેમાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે દ્વિમાર્ગીય કરતા આ રોડ ઉપર ચક્કાજામ અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. આ રોડ ઉપર મુખ્ય શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર, હવેલી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code