અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલાથી બગોદરા સુધી રોડના કામોને લીધે ઠેર ઠેર થતો ટ્રાફિકજામ
                    સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈને 6 માર્ગિય પહોળો કરવાનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલી રહ્યું છે. આ હાઈવે  24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. સાયલાથી લઈને છેક બગોદરા સુધી હાઈવે પર ઓવરબ્રિજ સહિતના કામો ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ લીંબડી બગોદરા હાઈવે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

