1. Home
  2. Tag "tragedy"

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને […]

ઝારખંડઃ દેવધરના ત્રિકુટ પર્વત ઉપર રોપ-વે દૂર્ઘટના સર્જાઈ, બેના મોત

નવી દિલ્હીઃ ઝારખંડના દેવઘર ખાતે ત્રિકુટી પર્વત ઉપર રોપ-વેને દૂર્ઘટના નડી હતી. બે ટ્રોલિય વચ્ચે ટક્કર થતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બે ટ્રોલી વચ્ચે અકસ્માત બાદ અન્ય ટ્રોલિયો પણ પોતાની જગ્યાએથી હટીને પથ્થર સાથે ટકરાઈ હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રોપ-વે સેવા […]

ઝારખંડના સાહિબગંજ નજીક ગંગા નદીમાં દૂર્ઘટના સર્જાઈ, 8વ્યક્તિઓનો બચાવ અને 2 લાપતા

નવી દિલ્હીઃ ઝારખંડના સાહિબગંજ અને બિહારના કટિહાર જિલ્લા વચ્ચેના મનિહારી ઘાટ પાસે ગંગા નદીમાં એક જહાજનું બેલેન્સ બગડ્યું હતું. જહાજમાં ભથ્થરો ભરેલી 14 જેટલી ટ્રક લોડ કરેલી હતી. તેમાં ટ્રકોના ચાલક અને હેલ્પર પણ સવાર હતા. જહાજનું બેલેન્સ બગડતા અંદર લોડ કરવામાં આવેલી ચારેક નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓ નદીમાં ખાબક્યાં […]

મોરબીના મચ્છુ હોનારતની ભયાનક ઘટના મોરબીવાસીઓ આજે 42 વર્ષે પણ ભૂલ્યા નથી

રાજકોટઃ મોરબીનો મચ્છુ ડેમ તૂટવાની ગોઝારી ઘટનાને આજે 11 ઓગસ્ટના રોજ 42 વર્ષ પૂર્ણ થયા છે. 42 વર્ષ વર્ષના વહાણા વીતી ગયા છે, એ મોરબીની ગોઝારી જળ હોનારતને આજે પણ મોરબીવાસીઓ ભયાનક જળ હોનારતને ભૂલ્યા નથી. જયારે મચ્છુ-2 ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. ભયાવહ હોનારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code