ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર પલટી જતા બેના મોત, ત્રણને ઈજા
ડીસાના ભોયણ પાટિયા નજીક બન્યો અકસ્માતનો બનાવ, અકસ્માતને લીધે એક કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો, ટ્રેલરમાં સવાર બે હેલ્પરો ટ્રેલર નીચે દટાઈ જતાં ઘટના સ્થળે જ મોત, ડીસાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડીસા-પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટિયા નજીક મંગળવારે સાંજે ગમખ્વાર […]


