ભચાઉના સામખિયાળી નજીક ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભચાઉના સામખિયાળી નજીક નેશનલ હાઈ-વે પર ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો હતો. જેમાં ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલા ત્રણના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રેલર સાથે તેનો ચાલક ફરાર થયો હતો. જોકે, હાઈવે હોટલ નજીકથી પોલીસને બીનવારસી ટ્રેલર મળી આવ્યુ હતું, પોલીસે અકસ્માતે મોતનો […]