પીએમ મોદી આજે ઓડિશા ટ્રેન અકસ્માતના ઘટના સ્થળની મુલાકાત લેશે, ઈજાગ્રસ્તને મળવા હોસ્પિટલ પણ પહોંચશે
ઓડિશા ટ્રેન અકસ્માતના સ્થળની પીએમ મોદી આજે લેશે મુલાકાત ઈજાગ્રસ્તોને મળવા કટક હોસ્પિટલ પણ જશે બાલાસોરઃ- ઓડિશામાં વિતેલી સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 230થી વધુ લોકોના મોતનો એહવાલ છે તો સાથે જ 1 હજારથી પણ વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આજરોજ સવારે રેલ્વે મંત્રી એશ્વીની વૈષ્ણવ […]