સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચ હવે ડ્રોનથી 30 મીનીટમાં સંપૂર્ણ ઘોવાઈ જશે
ટ્રેનને ધોવામાં મેન્યુઅલ કામગીરીથી ત્રણ કલાકનો સમય લાગતો હતો, ટ્રાયલ માટે ડ્રોનથી ઉધના-બહ્મપુર અમૃત ભારત ટ્રેનના કોચને ધોવામાં આવ્યા, બોર્ડની મંજૂરી બાદ રેગ્યુલર ધોરણે ટ્રેન ધોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. સુરતઃ પશ્વિમ રેલવે દ્વારા હવે ટ્રેનોના કોચ ધોવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે કોચને ધોવા માટે ટૂંક સમયમાં ડ્રોનની મદદ લેવાશે. […]