દેલવાડા-જુનાગઢ રેલવે ટ્રેક પર સિંહ દેખાતા ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી
ટ્રેનના પાયલોટની સતર્કતાને લીધે સિંહનો જીવ બચી ગયો વન વિભાગના ટ્રેકરને જાણ કરાતા સિંહને ટ્રેક પરથી હટાવાયો રેલવેના ડિવિઝનલ મેનેજરે પાયલોટની કામગીરીની પ્રસંશા કરી જુનાગઢઃ ગીરમાં રેલવે ટ્રેક પર અવાર-નવાર સિહ આવી જતા હોય છે. તેથી ટ્રેનના પાયલોટએ ભારે સાવચેતી રાખવી પડે છે. જો કે વન વિભાગે પર રેલવે ટ્રેક પર કેટલાક ટ્રેકરોને જવાબદારી સોંપી […]