રાજુલા નજીક રેલવે ટ્રેક પર ધસી આવેલા સિંહને ટ્રેનના પાયલટે ઈમરજન્સી બ્રેક મારીને બચાવ્યો
પીપાવાવ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ રેલવે ટ્રેક પર આવી જાય છે વન વિભાગ દ્વારા ટ્રેકર પણ તૈનાત કરાયા છે ગત વર્ષે ટ્રેનના પાયલોટ્સ દ્વારા 159 સિંહને બચાવાયા હતા અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. રાજુલા અને પીપાવાવના દરિયા કિનારા સુધી વનરાજોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે પીપાવાવ બ્રોડગેઝ રેલવે ટ્રેક પર પસાર […]