1. Home
  2. Tag "Training"

સાતમ-આઠમના તહેવારોમાં ધો.-3થી 5નાપ્રાથમિક શિક્ષકોની તાલીમ રખાતાં રોષ

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકોની તાલીમનું આયોજન આજે તા.26મીથી 28મી ઓગસ્ટ દરમિયાન એટલે કે સાતમ-આઠમની રજાઓમાં કરાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને રજૂઆત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની રજાઓની યાદી જાહેર કરાય છે. ઉપરાંત […]

અભિનેતા વિદ્યુત જામવાલનો બાળકોને ફિટનેશની તાલીમ આપતો વીડિયો વાયરલ

મુંબઈઃ ફિલ્મમાં એક્શન ફિલ્મોમાં અભિનય કરનારા વિદ્યુત જામવાલ ફિટનેસ માટે જાણીતા છે. તેમજ અવાર-નવાર વર્કઆઉટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. દરમિયાન અભિનેતાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બાળકોને ટ્રેનીંગ આપવાની સાથે કરસત કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેતા વિદ્યુત જામવાલના વીડિયોને પ્રસંશકો ખુબ પસંદ કરી રહ્યાં છે. અભિનેતા અવાર-નવાર […]

ધર્મ પરિવર્તન રેકેટઃ મુક-બધિર વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાનું કાવતરુ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટની એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની સમગ્ર રેકેટમાં સંડોવણી બહાર આવી છે. મુક-બધિર વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ તેમને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનો આરોપીઓનો ઈરાદો હોવાનું ખૂલતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. […]

કચ્છની વૈજ્ઞાનિક સંસ્થાએ મોંઘુ મશરૂમ ઉગાડ્યુઃ હવે વાવેતર માટે તાલીમ અપાશે

રાજકોટઃ  કચ્છ સ્થિત ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના (GUIDE)વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક- કોર્ડિસેપ્સ મિલિટેરિસ મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે, જેનો ઉપયોગ ચાઈનીઝ અને તિબેટી હર્બલ દવાઓમાં થાય છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં 35 બરણીની અંદર 90 દિવસમાં 350 ગ્રામ મશરૂમ ઉગાડ્યું છે. આ મશરૂમનો પ્રતિ કિલોનો ભાવ 1.50 લાખ રૂપિયા છે. બ્રેસ્ટ કેન્સરની સારવારમાં […]

મહિલા સશક્તિકરણ: યુપીમાં 19 મહિલાઓને બસ ચલાવવાની તાલિમ અપાશે

સમગ્ર દેશમાં ઝડપી ગતિએ વધી રહ્યું છે મહિલા સશક્તિકરણ હવે યુપીમાં 19 મહિલાઓને બસ ચલાવવા માટે અપાશે તાલિમ આ મહિલાઓને શરૂઆતમાં 7 મહિનાની તાલિમ આપવામાં આવશે યુપી: દેશમાં હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અને મહિલા સશક્તિકરણ ઝડપથી વધી રહ્યું છે. હવે ઉત્તરપ્રદેશમાં પ્રથમવાર મહિલાઓ રાજ્ય માર્ગ પરિવહન નિગમોની બસનું સંચાલન […]

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીની કામગીરીમાં જોડોનારા કર્મચારીઓને અપાઈ તાલીમ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ વધારે તેજ બનાવવામાં આવી છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. કર્મચારીઓને બેલેટ પેપર તેમજ કંટ્રોલ યુનિટ અંગેની માહિતી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીની કામગીરીમાં જોડાનારા કર્મચારીઓને મતદાનના દિવસે કોઈ ટેકનીકલ ખામી સર્જાય ત્યારે શું કરવું તે અંગે પણ તાલીમ આપવામાં […]

ગુજરાતની કચ્છ સરહદ નજીક પાકિસ્તા-ચીન સૈન્ય કરશે યુધ્ધ અભ્યાસ

દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી કાશ્મીર મુદ્દે સંબંધ ખાટા થયેલા છે. દરમિયાન ચીન-પાકિસ્તાન દ્વારા સૈન્ય અભિયાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે ચીને ગુજરાત સરહદ નજીક આવેલા પાકિસ્તાન એરબેઝ ખાટે લડાકુ વિમાન અને સૈનિકો મોકલ્યાં છે. કચ્છ સરહદ નજીક બંને દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code