ઉત્તર ભારતમાં ધૂમ્મસ પહેલા જ અમદાવાદથી વારાણસી અને સુલતાનપુરની ટ્રેનો ડિસેમ્બરથી નહીં દોડે
અમદાવાદઃ દેશમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂમ્મસ સાથે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં થતા ધુમ્મસને કારણે અનેક ટ્રેનો મોડી પડવા સાથે રેલવે કેટલીક ટ્રેનો રદ કરવી પડે છે. હજુ શિયાળો શરૂ પણ થયો નથી ત્યારે રેલવેએ ધુમ્મસને ધ્યાને રાખીને અમદાવાદથી વારાણસી અને સુલતાનપુર જતી બે ટ્રેનને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રદ કરી છે. […]