અમેરિકન સેનાએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર પર સૈન્ય ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યાઃ ટ્રમ્પ
ન્યૂયોર્ક, 14 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ‘ખર્ગ આઈલેન્ડ’ પર ભીષણ બોમ્બમારો કરી મોટો હુમલો કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની પુષ્ટિ કરતા દાવો કર્યો છે કે, અમેરિકન સેનાએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર પર સ્થિત તમામ સૈન્ય ઠેકાણાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દીધા […]


