1. Home
  2. Tag "Transition"

ભારતમાં ઓમિક્રોનના સંક્રમણને રોકવો મુશ્કેલઃ કેરળના તબીબે ચિંતા વ્યક્ત કરી

દિલ્હીઃ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણને રોકી શકાય તેમ નથી. કોરોનાના નવા વેરિએન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યાં છે. તેમ કેરળમાં કોવિડ-19ને લઈને બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિના સભ્ય ડીએસ અનિસે પણ જણાવ્યું હતું. ડૉ. અનિસે કહ્યું, ‘વૈશ્વિક વલણો સૂચવે છે કે ઓમિક્રોન કેસ 2-3 અઠવાડિયામાં 1000 અને 2 મહિનામાં 1 મિલિયન થઈ […]

ભારત-શ્રીલંકા સીરિઝ પર સંકટના વાદળોઃ શ્રીલંકાના બેટીંગ કોચને લાગ્યું કોરોનાનું સંક્રમણ

દિલ્હીઃ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. બીજી તરફ ભારતની શિખર ધવનની આગેવાની હેઠળ અન્ય ટીમ શ્રીલંકામાં તેની જ ધરતી ઉપર સિમિત ઓવરની મેચમાં પડકાર ફંકવાની તૈયારી કરી રહી છે. જો કે, સીરિઝના આયોજનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને કોવિડ-19 પોઝિટિવ આવતા […]

પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો […]

IPL 2021ને કોરોનાનું ગ્રહણઃ દિલ્હી કેપિટલ્સનો ફાસ્ટ બોલર થયો સંક્રમિત

મુંબઈઃ ભારતમાં ક્રિકેટનો કુંભ ગણાતા ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે આઈપીએલ ચાલી રહી છે. આઈપીએલને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય ક્રિકેટરો બાયોબબલમાં હોવા છતા સંક્રિમિત થઈ રહ્યાં છે. દરમિયાન દિલ્હી કેપિટલ્સ વતી રમતા વિદેશી ફાસ્ટ બોલર એનરિક નોર્ખિયા કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલમાં પાંચમા ક્રિકેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલા […]

કોરોનાનો નવો ટ્રેન્ડઃ બાળકો કોરોનાના સંક્રમણનો વધુ ભોગ બની રહ્યા છે

અમદાવાદઃ બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને તબીબો પણ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ત્યારે માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે.ત્યારે સૌથી વધુ વડોદરામાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કર્મચારીઓને 14 લાખથી વધારે યુઝ એન્ડ થ્રો હેન્ડગ્લોઝ અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની 5481 જેટલી બેઠકો ઉપર મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી તરફ કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને સેનેટાઈટર સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે. 1.40 લાખથી વધારે થ્રી લેયર માસ્ક, […]

કોરોનાનું સંક્રમણ ઘટ્યું : અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી

અમદવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રિકવરી રેટ પણમાં વધારો થયો છે. અમદાવાદમાં કોવિડની ખાનગી હોસ્પિટલમાં લગભગ 94 ટકા બેડ ખાલી છે. હાલ ખાનગી હોસ્પિટલમાં 188 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડના 22 જેટલા વોર્ડ બંધ કરવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાનું […]

ગુજરાતમાં ઉત્તરાયણમાં કોરોનાના સંક્રમણને લઈને તંત્ર ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર દેશમાં જાણીતી છે. બીજી તરફ હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઉત્તરાયણને લઈને લોકો મોટી સંખ્યામાં પતંગ અને માજાની ખરીદી કરવા ઉમટી પડવાની શકયતાઓ વ્યક્ત થઈ છે. જેથી આ સમયગાળો તંત્ર માટે મુશ્કેલી ભર્યો રહેવાની શકયતા છે. ગુજરાત હાઈકોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code