અનુવાદ એક કુશળતા છે, બૌદ્ધિક સંપદા છેઃ રુપાલીબેન બર્ક
ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા બે દિવસની કાર્યશાળામાં રાજ્યના સિદ્ધહસ્ત અનુવાદકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું [અલકેશ પટેલ] અમદાવાદ, 17 માર્ચ, 2026 – Rupaliben Burke અનુવાદ એક કુશળતા છે, બૌદ્ધિક સંપદા છે. હવે તો અનુવાદ પ્રક્રિયાની એક ઉદ્યોગ તરીકે ગણતરી થાય છે, પરંતુ 30 વર્ષ પહેલાં એવો સમય હતો જ્યારે આ ક્ષેત્રમાં સાવ જૂજ લોકો હતા અને […]


