ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદની બે દિવસની કાર્યશાળાનું આયોજન
[અલકેશ પટેલ] અમદાવાદ, 10 માર્ચ, 2026 – Translation workshop શહેરની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠમાં આગામી દિવસોમાં અનુવાદની કાર્યશાળા – વર્કશોપનું આયોજન થયું છે. કાર્યશાળામાં શહેર અને રાજ્યના પ્રતિષ્ઠિત વરિષ્ઠ અનુવાદકો અને ભાષા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનુવાદમાં રસ ધરાવતા પ્રાધ્યાપકો અને અન્ય નાગરિકોને અનુવાદ પ્રક્રિયા તથા તેની સાથે સંકળાયેલી અન્ય બાબતો […]


