અમદાવાદના એરપોર્ટ પર નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચવા પ્રવાસીઓને સુચના
દિવાળીના તહેવારોમાં ટ્રાફિકને લીધે ફ્લાઈટ ચુકી ન જવાય તેની તકેદારી રાખવી જરૂરી, એરપોર્ટ પર ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં વધુ સમય લાગી શકે છે, પ્રવાસીઓ વધતા એરપોર્ટ પર સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે ટ્રેનો પ્રવાસીઓથી ભરચક દોડી રહી છે. ત્યારે એરપોર્ટ પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી […]