દહેગામના સોલંકીપુરામાં રિક્ષા ઉપર પીપળાનું ઝાડ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા યુવતી સહિત ત્રણનાં મોત
દહેગામઃ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સોલંકીપુરા ગામ નજીક રિક્ષા પર ઝાડ તૂટી પડતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ […]