જમ્મુ-કાશ્મીરઃ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ ઉપર ફુલ સ્પીડમાં દોડી વંદે ભારત, ટ્રાયલ રન યોજાઈ
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં ખાસ ડિઝાઇન કરાયેલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (SVDK) રેલ્વે સ્ટેશનથી શ્રીનગર રેલ્વે સ્ટેશન જતી ટ્રેન વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ, ચેનાબ પુલ પરથી પસાર થઈ હતી. વંદે ભારત એક્સપ્રેસ પણ અંજી ખાડ બ્રિજ પરથી પસાર થઈ […]