અડાલજના ત્રિમંદિરમાં અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું અધિવેશન યોજાશે
અમદાવાદઃ શહેર નજીક આવેલા અડાલજના ત્રિમંદિર ખાતે આગામી તા. 16મી એપ્રિલે અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું નવમું અધિવેશન યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ રહેશે. આ અધિવેશમાં દેશભરમાંથી આંજણા સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અધિવેશનને સફળ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા દાદા ભગવાનના ત્રિ મંદિર ખાતે અખિલ ભારતીય આંજણા […]


