1. Home
  2. Tag "Trinamool Congress"

પશ્ચિમ બંગાળમાં રાજકારણ વધુ ગરમાયું : મમતાનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા 350 કાર્યકરોની ઘર વાપસી

કાર્યકરોએ પક્ષમાં પરત લેવા કરી હતી વિનંતી ટીએમસી કાર્યાલયની બહાર યોજ્યાં ધરણા ભાજપમાં જોડાયાની ભૂલ માનીને માંગી માફી કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પક્ષ બલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના નેતા મુકુંદ રોય ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતા. તેમજ ભાજપના કેટલાક ધારાસભ્યો અને સાંસદો […]

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 22મી ફેબ્રુઆરી બાદ થવાની શકયતા

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. તેમજ આગામી દિવસોમાં ચૂંટણીપંચ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળની મુલાકાતે જવાના છે. આ દરમિયાન અનેક વિકાસલક્ષી યોજનાનો શુભારંભ કરાવશે. જેથી તા. 22મી ફેબ્રુઆરી બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ તૃણમૂલ કોંગ્રેસે બીએસએફ સામે કર્યા ગંભીર આક્ષેપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશ સાથેની સરહદ ઉપર તૈનાત બીએસએફ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. બીએસએફ સરહદી વિસ્તારના મતદારોને ચોક્કસ રાજકીય પક્ષને મતદાન કરવા […]

ભાજપનું મિશન બંગાળ, અમિત શાહ ફેબ્રુઆરીથી પશ્ચિમ બંગાળમાં નાખશે ધામા

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા વિધાનસભાની 294 બેઠકો પૈકી 200 બેઠકો ઉપર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમજ તૃણમૂલ કોંગ્રેસના કાંકરા ખેરવવા માટે રણનીતિ તૈયાર કરી છે. આગામી ફેબ્રુઆરીથી અમિત શાહ જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી દર મહિને સાત દિવસોને પશ્ચિમ બંગાળનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code