ફરવા જવાના મામલે પતિએ પત્નીને આપ્યા ટ્રિપલ તલાક
મહારાષ્ટ્રના થાણેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ અજીબ કારણસર પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા. એવું કહેવાય છે કે આ 31 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીને એટલા માટે છૂટાછેડા આપી દીધા કારણ કે તે એકલી ફરવા જતી હતી. આરોપી મુંબ્રા વિસ્તારનો રહેવાસી છે. નોંધનીય છે કે વર્ષ 2019માં ટ્રિપલ તલાક પર સંપૂર્ણ […]