મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડુબી ગયેલા સુરતના યુવાનની 14 દિવસથી ભાળ મળી નથી
સુરતનો 32 વર્ષીય યુવાન કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો, 12 ફેબ્રુઆરીએ પૂનમના શાહી સ્નાન માટે યુવાન તેના મિત્રો સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો, નાગવાસુકી ઘાટ પર યુવાને 6 ડુબકી લગાવ્યા બાદ પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો સુરતઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ પૂર્ણ થયો છે. ત્રિવેણી સંગમ પર કરોડો લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. […]