શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ અને આજૂબાજૂના પ્રવાસન સ્થળો પ્રવાસીઓની પહેલી પસંદ
સોમનાથ મંદિર અને ત્રિવેણી સંગમનો અદભૂત નજારો શ્રાવણ મહિનામાં ભક્તોની ભારેભીડ ગીર-સોમનાથઃ- હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તો માટો પ્રમાણમાં પ્રથમ જ્યોર્તિંગ સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યાપે આ મહિનામાં પ્રવાસીઓની પહેલી પસંદ સોમનાથ હોય છે અહી ભક્તિમય વાતાવરણ અને કુદરતી સાનિધ્યનો નજારો જોવા મળે છે.હાલ સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.સોમનાથની આજૂબાજૂ […]