1. Home
  2. Tag "trouble"

વસ્તડીના ભોગાવો નદી પરનો પુલ ધરાશાયી બાદ યોગ્ય ડાયવર્ઝન ન અપાતા પડતી મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભાદર નદી પરનો પુલ ધરાશાયી થયાને મહિનાઓ વિતી ગયા છે. વઢવાણ અને ચુડા તાલુકાને જોડતા રોડ પરના ભાદર નદી પરના પુલ ધરાશાયી થતાં 100 જેટલા ગામોને મુશ્કેલી પડી રહી છે. અને વાહન માટે ભાદર નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ મોટા મોટા પથ્થરો પાથરી દેવામાં આવ્યા છે. ડાયવર્ઝન […]

ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધ થશે તો ગુજરાતનો હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાશે

ભાવનગરઃ ગુજરાતમાં લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગમાં છેલ્લા ગણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ ઈઝરાયલ સહિતના દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય […]

કારની હેન્ડબ્રેકનો વધારે ઉપયોગ વધારી શકે છે મુશ્કેલી

ઘણીવાર અનેક લોકો કારને પાર્ક કર્યા બાદ હેન્ડબ્રેક લગાવે છે. હેન્ડબ્રેક કારના ટાયરને લોક કરે છે. આ સાથે તે પોતાની જગ્યાએ ઉભી રહે છે અને સુરક્ષિત રહે છે. જો કે, આવી લાંબા સમય સુધી કારનો ઉપયોગ કરવો યોગ્ય નથી, વારંવાર હેન્ડબ્રેકના ઉપયોગથી કારને નુકશાન થવાની સાથે તમારા ખિસ્સાને પણ હળવા કરે છે. એટલે કે હેન્ડબ્રેક […]

રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી

અમદાવાદઃ  રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજના માટે સરકાર દ્વારા અપાતા રાશનની પધ્ધતિ બદલાતા જુલાઇ માસથી અનેક સ્થળે ભોજન નિયમિત ન મળે તેવા સંજોગો ઉભા થયા છે. મધ્યાહન ભોજન યોજનામાં સંખ્યાંબધ કેન્દ્રો ઉપર જૂન મહિનાનો […]

કચ્છના નાના રણમાં અંગારા ઓકતી અસહ્ય કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સૌથી વધુ દયનીય હાલત ખારાઘોડા અને પાટડી સહિતના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાઓની છે. હીટવેવના પગલે કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગરિયા પરિવારોની હાલત દયનીય બની છે. આખા રણમાં ક્યાંય કોઇ […]

વાહનની બેટરીમાં સમસ્યા સર્જાય તે પહેલા જ મળવા લાગે છે સંકેત, જાણો સંકેત

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક, પેટ્રોલ અને સીએનજી વાહનમાં બેટરીનો ઉપયોગ થાય છે. જો તમારી પાસે કાર છે અને તમે ઇચ્છો છો કે બેટરીના કારણે તમારી કાર રસ્તા બંધ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાહનની બેટરી ખરાબ થતાની સાથે જ તેના સંકેત મળવા લાગે છે. આવો જાણીએ બેટર ખરાબ થતા શું સંકેત મળે છે […]

ગુજરાતમાં કપાસના ભાવમાં ફરીવાર તેજીને લીધે જિનિંગ મિલર્સની મુશ્કેલી વધી

રાજકોટઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ સીઝનમાં કપાસના પાકનું મબલખ ઉત્પાદન થયું હતુ. ત્યારે રવિ સીઝનનું ઉત્પાદન પણ એકંદરે સારૂ રહ્યું હતુ. તેમજ ખેડુતોને પણ કપાસના સારા ભાવ મળ્યા હતા. કપાસમાં તેજી રહી હોવાથી જિનિંગ મિલર્સની મુશ્કેલીઓ વધી હતી. હાલ રાજ્યમાં રૂની સીઝન સત્તાવાર રીતે 55 ટકા જેટલી […]

ગુજરાતમાં જંત્રી વધારા પહેલા જ દસ્તાવેજોની નોંધણી માટે ધસારો, વારંવાર સર્વર ઠપ થતાં મુશ્કેલી

અમદાવાદઃ ગુજરાતમાં આગમી તા. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ વધારો થશે. સરકારની જાહેરાત બાદ 15મી એપ્રિલ પહેલા દસ્તાવેજ માટે રજિસ્ટાર કચેરીઓમાં અરજદારોનો જબરો ધસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા રજાના દિવસે પણ રજિસ્ટ્રાર કચેરીઓમાં કામકાજ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. બીજીબાજુ સર્વરની સમસ્યા અરજદારોને સતાવી રહી છે. સર્વર વારંવાર ઠપ થઈ જતું હોવાથી દસ્તાવેજ […]

અમદાવાદ- ભૂજની ફ્લાઈટના પ્રવાસીઓને 6 કલાક બેસાડી રાખયા બાદ કહ્યું કે, ફ્લાઈટ રદ કરી છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પરથી સ્ટાર એરની ફલાઇટમાં ભુજ જતા 50 પેસેન્જરોએ એરપોર્ટ પર છ કલાક રાહ જોયા બાદ ફલાઇટ રદ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેલગામથી અમદાવાદ આવતી ફલાઇટમાં ટેકઓફ પહેલા કેપ્ટનને એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાયું હતું. આમ ફલાઇટને ટેકનિશિયનો દ્વારા ચેક કરવામાં આવતા પહેલા થોડીવારમાં રિપેર થઇ ગયા […]

બાયડ, વાઘોડિયા અને પાદરા બેઠક પર બળવાખોર ઉમેદવારો ભાજપની જીતનું ગણિત બગાડશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની ચૂંટણીમાં આવતાકાલે તા.5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપના બળવાખોર ઉમેદવારો ભાજપનું ગણિત બગાડી શકે તેમ છે. બાયડ,વાઘોડિયા અને પાદરાની બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અને ત્રણેય ઉમેદવારો  પોતાના વિસ્તારમાં સારૂએવું વર્ચસ્વ ધરાવી રહ્યા છે. અને તેની ભાજપના મતો જ તોડશે એવું માનવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code