સુરતના કામરેજ નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે પોલીસવાન સહિત 4 વાહનોને અડેટે લીધા
એકનું મોત, બે પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરવા પોલીસવાન જતી હતી ટ્રકે હાઈવે ઓથોરિટીની બોલેરો જીપને પણ ટક્કર મારી સુરતઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે શહેરના કામરેજ નજીક હાઈવે પર એક પીકવાન પલટી ખાતા ટ્રાફિક જામ થયો હતો. તેથી પોલીસવાન અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ […]