નખત્રાણામાં રાત્રે ટ્રકે ત્રણ વીજળી થાંભલાને ટક્કર મારતા ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો
રાત્રિના સમયે વિજળી ગુલ થવાથી નગરજનોને ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો, વીજળીના થાંભલા તૂટી પડ્યા બાદ સવાર સુધી મુખ્ય બજારના ટ્રાફિક અવરોધાયો, ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી, ભૂજઃ જિલ્લાના નખત્રાણા શહેરમાં વથાણ પાસેના વિસ્તારમાં મોડી રાતે એક ટ્રક ચાલકે બેફામ ગતિએ ટ્રક હંકારીને રસ્તા પરના ત્રણ વિજ પોલને ટક્કર મારતા ત્રણેય […]