દાંતીવાડા નજીક સીપુ નદીના પુલ પર ટ્રકે ટ્રેકટર ટ્રોલીને અડફેટે લેતા બેના મોત
વાછોલ ગામના ખેડુત ટ્રેકટરમાં બટાકા વેચવા ડીસા જઈ રહ્યા હતા અકસ્માત બાદ ટ્રક મુકીને તેનો ચાલક નાસી ગયો એક જ કુટુંબના બેના મોતની વાછોલ ગામમાં ગમગીની વ્યાપી ગઈ પાલનપુરઃ ધાનેરા તાલુકાના વાછોલ ગામેથી રાત્રે ટ્રેકટરની ટ્રોલીમાં બટાકા ભરીને ત્રણ ખેડુતો ડીસા જવા નીકળ્યા હતા. ટ્રેકટર-ટ્રોલી સાથે કુચાવાડાથી દાંતીવાડા સીપુ નદીના પુલ પર થઈને ડીસા બાજુ […]


