ટ્રમ્પે વિદેશી દવાઓ, ફર્નિચર અને ટ્રકો પર મોટા ટેરીફની જાહેરાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવા ટેરિફની જાહેરાત કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ટ્રક પર ભારે આયાત જકાતની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગો અને રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે લેવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત અનુસાર, આ […]