US: પાકિસ્તાન સહિત 75 દેશોના ઈમિગ્રન્ટ વિઝા પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ
વોશિંગ્ટન, 15 જાન્યુઆરી 2026: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ આસિમ મુનીરે અનેકવાર અમેરિકાના ચક્કર લગાવ્યા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભોજન પણ લીધું. પાકિસ્તાન દુનિયાભરમાં એવો સંદેશ આપી રહ્યું હતું કે તે અમેરિકાનું ખાસ મિત્ર બની ગયું છે. પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત એવો નિર્ણય લીધો છે કે પાકિસ્તાન અને શહબાઝ સરકાર સ્તબ્ધ થઈ […]


