બ્રિક્સ દેશો પર વધારાના 10 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ચીમકી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે, યુએસ વિરોધી નીતિઓનું સમર્થન કરતા બ્રિક્સ દેશોને કડક ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે,” ‘અમેરિકા વિરોધી’ નીતિઓ સાથે જોડાયેલા દેશોએ, 10 ટકાના વધારાના ટેરિફનો સામનો કરવો પડશે.” ટ્રમ્પની આ નવી જાહેરાત વૈશ્વિક વેપારમાં વધુ અનિશ્ચિતતાનો સંકેત આપે છે. કારણ કે અમેરિકા, ભારત સહિત તેના ઘણા વેપારી ભાગીદારો સાથે ટેરિફ […]