જાપાનમાં 6.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
દક્ષિણપશ્ચિમ જાપાનમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે મિયાઝાકી પ્રીફેક્ચરના કેટલાક ભાગોમાં રાત્રે ૯.૧૯ વાગ્યે આવેલો ભૂકંપ જાપાની ભૂકંપના સ્કેલ પર ૫ ની તીવ્રતાથી થોડો વધારે હતો. જાપાન સિસ્મિક સ્કેલનું મહત્તમ મૂલ્ય 7 છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી અને મહત્તમ […]